Narendra Modi આજે 75મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
Credit: Internet
તેમનો જન્મ 17th September 1950 ના રોજ Vadnagar, Gujarat માં થયો હતો.
તેઓનો દિવસ વ્યક્તિગત નહીં, સેવાપ્રવૃત્તિથી ઉજવાય છે.
BJP એ આ ખાસ દિવસે "Sewa Pakhwada" ની શરૂઆત કરી છે.
Sewa Pakhwada દેશભરમાં વિવિધ સેવા પ્રવૃતિઓ સાથે ચાલશે.
આ કાર્યક્રમ 17th Sept થી 2nd Oct 2025 સુધી યોજાશે.
Modi ના 75મા જન્મદિવસે સેવા અને નિષ્ઠાનો સંદેશ અપાયો.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી