મેષ: કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધશે, નવી જવાબદારીઓ મળવાની શક્યતા છે
વૃષભ: ભાગ્યનો સાથ મળશે, અટકેલા કાર્યો પૂરા થશે અને વિદેશ પ્રવાસના યોગ.
મિથુન: સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, જૂની બીમારીઓ પરેશાન કરી શકે છે.
કર્ક: ભાગીદારીમાં વિવાદ ટાળવો, જીવનસાથી સાથે મનમોટાવ થવાની શક્યતા છે.
સિંહ: શત્રુઓ પર વિજય મળશે, પરંતુ કોર્ટના કામમાં વિલંબ થઈ શકે છે.
કન્યા: સંતાન પક્ષે ખુશી મળશે, વેપારમાં મોટો આર્થિક લાભ થવાની શક્યતા.
તુલા: માનસિક તણાવ રહેશે, જમીન-મકાનના સોદામાં ખૂબ જ સાવધાની રાખવી.
વૃશ્ચિક: ભાઈ-બહેનોનો સહયોગ મળશે, સાહસમાં વધારો થશે.
ધન: ખર્ચ પર કાબૂ રાખવો, વાણીના સંયમથી બગડતા સંબંધોને અટકાવી શકશો.
મકર: આત્મવિશ્વાસ વધશે, સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.
કુંભ: બિનજરૂરી ખર્ચ ટાળવો, રોકાણ માટે સમય અત્યારે મધ્યમ ફળદાયી છે.
મીન: આવકના નવા સ્ત્રોત ખુલશે, ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળવું.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો