/>
પળાશના ફૂલને “Flame of the Forest” કહેવામાં આવે છે.
તેને ગુજરાતી માં પળાશ અને હિન્દીમાં ટેસૂ કે ઢાક કહેવામાં આવે છે
જ્યારે પળાશ ખીલે છે ત્યારે આખું જંગલ આગ જેવી કાંતિથી રોશન થઈ જાય છે.
પ્રાચીન સમયમાં હોળીના રંગો પળાશના ફૂલોથી બનાવવામાં આવતા
આ ફૂલ કુદરતી રંગ આપે છે જે ત્વચા માટે પણ લાભકારી છે
હિંદુ સંસ્કૃતિમાં પળાશને ભગવાન બ્રહ્માનું પ્રતિક માનવામાં આવે છે
આયુર્વેદમાં પળાશના ફૂલ અને પાંદડાનો ઉપયોગ ઔષધમાં થાય છે
ત્વચા રોગ, ડાયરીયા અને કૃમિ માટે પળાશ ખૂબ જ ફાયદાકારક છે
પળાશનું ફૂલ પ્રેમ અને ઉત્સાહનું પ્રતિક છે
Recommended Stories
utility
નેચરલ, ફ્રેશ અને Effortless! No Makeup, Makeup લૂક ટ્રિક્સ
utility
તમારો મનપસંદ રંગ તમારી પર્સનાલિટી બતાવે છે! કયો રંગ છે તમારો?
utility
એવું ફૂલ જે નજરે એક વાર જ પડે છે
health-lifestyle
ઓછી વસ્તુઓ, વધુ શાંતિ – ઘર અને મન બંને હળવા