jazz પાકિસ્તાન માં સૌથી વધારે વપરાતું સીમ કાર્ડ છે
પાકિસ્તાન માં લગભગ 7.3 કરોડ લોકો jazz નું સીમ કાર્ડ વાપરે છે
બીજા નંબર પર આવે છે Telenor 4.2 કરોડ લોકો આ કાર્ડ વાપરે છે
zong પાકિસ્તાન ની ત્રીજા પર આવતી કંપની છે
પાકિસ્તાન માં લગભગ 4.5 કરોડ લોકો zong નું સીમ કાર્ડ વાપરે છે
ચોથા નંબર પર આવે છે ufone company લગભગ 2.3 કરોડ લોકો આ કાર્ડ વાપરે છે
scom પાંચમા નંબર આવતી કંપની છે 1.3 કરોડ લોકો આ સીમ કાર્ડ યુઝ કરે છે
jazz અને telenor company સૌથી વધારે વપરાતું કાર્ડ છે
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી