સાંવિકા બાલા ગુલાબી હાઈ સ્લિટ ડીપ નેક ગાઉનમાં આપ્યો પોઝ
સાંવિકા બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ડ્રેસ પરની ફ્લોરલ ડિઝાઇન તેના દેખાવને વધારે આકર્ષક બનાવે છે.
અભિનેત્રી શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
સફેદ ઓફ-શોલ્ડર ડ્રેસમાં અદભૂત લાગે છે. આ ઓપન હેરસ્ટાઇલમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
સાંવિકા ગ્રે ડીપ નેક હાઈ સ્લિટ શિમરી ડ્રેસમાં સ્ટનિંગ લાગી રહી છે. તેના મેકઅપથી લઈને હેરસ્ટાઇલ સુધી, તે એકદમ અદભૂત લાગે છે.
લવંડર સ્ટ્રિપ ડ્રેસમાં અભિનેત્રી ખૂબ જ સ્ટાઈલિશ અને એલિગન્ટ લાગી રહી છે
વેસ્ટર્ન ઉપરાંત સાંવિકા પર દેશી લૂકમાં તે ખુબ સુંદર લાગે છે. ગ્રીન ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ