વાળ ખરવા અને ખોડો એ બે સામાન્ય સમસ્યાઓ છે જે ઘણા લોકોને પરેશાન કરે છે. આ બંને સમસ્યાઓ એકબીજા સાથે જોડાયેલી હોઈ શકે છે, અને એક અસરકારક ઉપચાર બંનેને નિયંત્રિત કરી શકે છે.
વાળ ખરવાના મુખ્ય કારણોમાં તણાવ, અપૂરતું પોષણ, હોર્મોનલ ફેરફારો, અને ખોપડીની બળતરા શામેલ છે. ખોડો પણ વાળના મૂળને નબળા કરી શકે છે.
ખોડો એ ખોપડીની ચામડી પર ખડી અને ખંજવાળનું કારણ બને છે. તે માલાસેઝિયા નામની ફૂગ, વધુ પડતું તેલ, અથવા શુષ્ક ત્વચાને કારણે થાય છે.
બંને સમસ્યાઓ માટે એક એવો ઉપચાર જરૂરી છે જે ફૂગનો નાશ કરે, ખોપડીને શાંત કરે, અને વાળના મૂળને મજબૂત કરે
પ્યાજનો રસ અને
તાજું એલોવેરા જેલ
બંને મિક્સ કરીને ત્વચા પર લગાવો.
પ્યાજમાંથી મળે સલ્ફર – જે વાળના રુટ મજબૂત કરે
એલોવેરા સ્કાલ્પને હાઈડ્રેટ કરે અને રુસી ઘટાડે
નિયમિત વાપરવાથી શ
વાળ ખરવાનું અટકે છે
નવું વાળ આવે છે .અને
સ્કાલ્પ સાફ અને હાઈડ્રેટેડ રહે
ડેન્ડ્રફ દૂર થાય
સપ્તાહમાં 2 વખત વાપરો
સવારે અથવા રાત્રે ધોવા પહેલા
વધુ સમય ન રાખો(15-20મિનિટ )
ડુંગળી અને એલોવેરા - એક અદ્ભુત મિશ્રણ જે તમને ઘરે મળી શકે છે!
આજે જ શરૂઆત કરો અને 7 દિવસમાં ફરક જુઓ!