/>
એલચી ખાવાથી મોઢામાં તાજગી આવે છે અને ખરાબ શ્વાસ દૂર થાય છે
એલચી પેટમાં બનેલા ગેસને દૂર કરે છે અને પાચન શક્તિ વધારે છે.
ભોજન પછી એલચી ખાવાથી એસિડિટી અને બળતરામાં રાહત મળે છે.
એલચી એક નેચરલ ડાઈજેસ્ટિવ તરીકે કામ કરે છે.
એલચીમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે ખરાબ શ્વાસ દૂર કરે છે.
એલચીની સુગંધ તણાવ ઘટાડે છે અને મૂડ ફ્રેશ રાખે છે.
એલચી શરીરમાંથી ઝેરદાર તત્વો કાઢવામાં મદદ કરે છે.
એલચી રક્તપ્રવાહ સુધારે છે અને બ્લડ પ્રેશર સંતુલિત રાખે છે.
એલચી એન્ટીઑક્સિડન્ટથી ભરપૂર હોવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે.
ભોજન પછી એક એલચી ખાવાથી પાચન સારું રહે છે અને ઊંઘ પણ સારી આવે છે.

Recommended Stories

health-lifestyle

નાની ચમચી અજમો, પણ આરોગ્યના મોટા ફાયદા

health-lifestyle

શું માચા પીવાથી ખરેખર મળે છે ચમકતી ત્વચા? જાણો સંપૂર્ણ સત્ય

health-lifestyle

રાત્રે ગુલાબજળ લગાવો અને ચહેરો બનાવો ગ્લોઈંગ

health-lifestyle

સ્વાદ પણ, હેલ્થ પણ મૂંગદાળ ચીલા બેસ્ટ કોમ્બો!