જૂના સમયમાં લોકો હંમેશા જમીન પર બેસીને જ ભોજન કરતા — એના ઘણા હેલ્થ ફાયદા છે.
જમીન પર બેસવાથી શરીર આરામદાયક સ્થિતિમાં રહે છે, જેના કારણે ખોરાક ધીમે અને સારી રીતે પચી જાય છે.
સુખાસન અથવા પદ્માસનમાં બેસીને ખાવું એક પ્રકારનું યોગાસન છે — જે શરીરને સંતુલિત રાખે છે.
આ રીતે બેસવાથી રક્તપ્રવાહ નિયમિત રહે છે અને હાર્ટ પર વધારાનો દબાણ પડતો નથી.
દરરોજ જમીન પર બેસવાથી કમર, પીઠ અને પગના સ્નાયુ મજબૂત બને છે.
જમીન પર બેસીને ખાવાથી તમે વધુ ધ્યાનપૂર્વક ખાશો — જેના કારણે ઓવરઈટિંગ ટળે છે.
આ રીતે બેસવાની ટેવ શરીરને વધુ લવચીક અને ફિટ રાખે છે.
આ સ્થિતિમાં ખાવાથી મન શાંત રહે છે અને તણાવ ઘટે છે.
ધીમે ધીમે ખાવાની ટેવથી કેલરી ઓછી લેવામાં આવે છે, જે વજન કંટ્રોલમાં રાખે છે.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ