Multani Mitti Mask તેલિયું ત્વચા નિયંત્રિત કરવા માટે શ્રેષ્ઠ મલ્ટાની મિટ્ટી માસ્ક
Neem & Turmeric Mask નીમ અને હળદરનો માસ્ક એક્ને અને ઓઇલ કંટ્રોલમાં અસરકારક
Sandalwood Mask ચંદન ત્વચાને ઠંડક આપે અને વધારું તેલ ઘટાડે.
Curd & Gram Flour Mask દહીં અને બેસન ત્વચાને Matte Finish આપે
Green Tea Mask ગ્રીન ટી એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર, ઓઇલ કંટ્રોલ કરે.
Aloe Vera Mask એલોવેરા ત્વચાને શીતળતા આપીને તેલિયુંપણું ઘટાવે
Lemon & Honey Mask લીંબુ અને મધ ત્વચાને સાફ અને બેાલેન્સ રાખે
Tomato Pulp Mask ટમેટાનો પલ્પ પોર્સ ટાઇટ કરે અને ઓઇલ ઘટાડે.
Charcoal Mask ચારકોલ માસ્ક ત્વચામાંથી ગંદકી અને વધારું તેલ બહાર લાવે
Rice Flour Mask રાઈસ ફ્લોર માસ્ક ત્વચાને તાજગી અને ઓઇલ-ફ્રી લુક આપે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ