તુવાલુ: આ ટાપુ સમુદ્રની વચ્ચે શાંતિ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે.
માર્શલ આઈલેન્ડ: અમેરિકા નજીકનું સ્કુબા ડાઇવિંગ માટેનું બેસ્ટ સ્થળ.
નિયુ: અહીં પથ્થરોની સુંદર ગુફાઓ અને વ્હેલ માછલીઓ જોવા મળે છે.
કિરિબાતી: આ દેશમાં માછીમારી અને હોડી વિહારનો અદભૂત અનુભવ મળે છે.
માઈક્રોનેશિયા: અહીંના સુંદર બીચ અને શાંતિ પ્રવાસીઓને આકર્ષે છે.
મોન્ટસેરાત: જ્વાળામુખીથી ઘેરાયેલ આ સ્થળ પ્રેમીઓ માટે ઉત્તમ છે.
સોલોમન આઈલેન્ડ: બીજા વિશ્વયુદ્ધના અવશેષો અને ઈતિહાસ અહીં જોવા મળે છે.
Recommended Stories
entertainment
Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી