દહીં ચહેરા પર લગાડવાના આશ્ચર્યજનક ફાયદાઑ
દહીં ચહેરાને નેચરલી ગ્લો આપે છે અને ત્વચા હેલ્થી લાગે છે.
દહીં ચહેરા પર લગાવવાથી ત્વચા ઠંડી થાય છે અને રેડનેસ પણ ઓછી થાય છે.
દહીંમાં રહેલા પ્રોબાયોટિક તત્વો ત્વચાને ઈન્ફેક્શન અને એલર્જીથી બચાવે છે.
દહીં નેચરલ bleach છે – નિયમિત ઉપયોગથી સનટેન ઓછી થાય છે.
દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, જે મુખાસા અને બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદ કરે છે.
દહીં શૂષ્ક ત્વચાને મોઈશ્ચર આપે છે અને ત્વચા નરમ બનાવે છે.
દહીં ત્વચાની અંદર ઘૂસી તેનું કંડિશનિંગ કરે છે અને ટેક્સચર સ્મૂથ બનાવે છે.
દહીં ત્વચાને ટોન કરે છે અને પોર્સ નાની દેખાય છે.
તાજું દહીં લો ચહેરા પર માસ્કની જેમ લગાવો 15-20 મિનિટ રાખો ઠંડા પાણીથી ધોઈ લો
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ