ચહેરા પર વધારે મેકઅપ skin pores ને બંધ કરી દે છે.
પોરસ બ્લોક થવાથી pimples અને acne વધે છે.
ભારે ફાઉન્ડેશન skin ને શ્વાસ લેવા નથી દેતું.
સતત મેકઅપ રાખવાથી oil production વધે છે.
Makeup remove ન કરવાથી skin dull અને lifeless લાગે.
Over makeup fine lines ને વધુ દેખાવા લગાડે છે.
Eye makeup વધારે હોય તો redness અને irritation થાય.
Chemical products skin barrier ને weak કરી શકે.
Too much contour & powder skin ને dry અને patchy બનાવી દે છે.
દરરોજ heavy makeup skin age થવાનું speed વધારી દે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ