2026 ના મધ્યમાં સાત મહિના ચાલનારા ભયાનક યુદ્ધની આશંકા છે.
કોઈ પ્રભાવશાળી નેતા પર આકાશી વીજળી કે હુમલો થવાની આગાહી છે.
'મધમાખીઓના ઝુંડ' જેવી આગાહીને આધુનિક ડ્રોન હુમલા મનાય છે.
અમેરિકા અને બ્રિટન જેવા મોટા દેશોમાં ભારે મંદી આવી શકે છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવીય નિર્ણયો પર હાવી થઈ શકે છે.
દુનિયાના અનેક ભાગોમાં ભીષણ પૂર અને દુષ્કાળની ચેતવણી આપી છે.

Recommended Stories

dharama

4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો

dharama

સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો