ગ્રીક યોગર્ટ બેરી: ગ્રીક યોગર્ટમાં પ્રોટીન અને સ્વાદિષ્ટ બેરીઝ છે.
પીનટ બટર બનાના: આમાં પીનટ બટર અને દૂધ દ્વારા નેચરલ પ્રોટીન મળે છે.
કોટેજ ચીઝ ફ્રૂટ: કોટેજ ચીઝ (પનીર) પ્રોટીનનો ખૂબ જ શ્રેષ્ઠ સ્ત્રોત છે.
ચિયા સીડ્સ નટ્સ: ચિયા સીડ્સ અને બદામ હેલ્ધી ફેટ અને પ્રોટીન આપે છે.
સોયા મિલ્ક સ્મૂધી: સોયા મિલ્ક પ્રોટીન પાવડર વગર સ્નાયુ મજબૂત કરે છે.
ઓટ્સ અને ખજૂર: ઓટ્સ ફાઈબર સાથે કુદરતી પ્રોટીન અને શક્તિ આપે છે.
પાલક અને બદામ: લીલા પાંદડાવાળા શાક અને ડ્રાય ફ્રૂટ્સનું ઉત્તમ મિશ્રણ.

Recommended Stories

health-lifestyle

ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ

health-lifestyle

ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો

health-lifestyle

સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા

health-lifestyle

ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ