મેકઅપ સાથે સૂવાથી ચામડી શ્વાસ લઈ શકતી નથી — જેના કારણે ત્વચા નિર્જીવ લાગે છે.
રાતે મેકઅપ ન ઉતારવાથી પોર્સ બ્લોક થઈ જાય છે, જેનાથી ફોલ્લી અને એક્ને થાય છે.
આંખો પર લગાવેલ મસ્કારા અને લાઇનર સૂઈ જવાથી આંખમાં ઈન્ફેક્શન થઈ શકે છે.
મેકઅપ ત્વચામાં ધૂળ અને તેલ સાથે મિક્સ થઈને બ્લેકહેડ્સ બનાવે છે.
સૂતા પહેલા મેકઅપ ન ઉતારવાથી ત્વચા પર એજિંગના સાઇન વહેલા દેખાય છે
રાત્રે ત્વચા રિપેર થાય છે, પણ મેકઅપ તેના કુદરતી હીલિંગ પ્રોસેસને રોકે છે
લિપસ્ટિક લગાવીને સૂઈ જવાથી હોઠ સૂકા અને કાળા બની જાય છે.
ફાઉન્ડેશન સાથે સૂવાથી સ્કીન પર રેશિસ અને ઈરિટેશન થઈ શકે છે
રાત્રે મેકઅપ ઉતારવાથી સ્કીન ફ્રેશ રહે છે અને નેચરલ ગ્લો આવે છે.
હંમેશા સૂતા પહેલા મેકઅપ રિમૂવ કરો — આ તમારી સ્કીનની સૌથી મોટી કેર છે!
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ