Back Back
ભારતની સ્કૂટર ઇન્ડસ્ટ્રીના જૂના જોગી ગણાતી કાઇનેટિક કંપનીએ ફરી Kinetic DX EV સાથે ભારતમાં એન્ટ્રી કરી છે
Kinetic DX EV સ્કૂટરમાં એવા ફિચર છે જે ભારતમાં કોઇ નથી આપતું. જેમ કે ગ્રાહકોને 9 વર્ષની બેટરીની વોરંટી મળશે.
5 વેરિયન્ટમાં મળતાં આ સ્કૂટરની પ્રાઇઝ 1.11 લાખથી 1.17 લાખ વચ્ચે રહેશે.
સ્કૂટરની 90 કિલોમીટરની ટોપ સ્પીડ છે અને 3 રાઇડિંગ મોડ છે.
બેટરી 2 કલાકમાં 50 ટકા અને 3 કલાકમાં 80 ટકા ચાર્જ થઇ જશે.
સૌથી ખાસ વાત ફિચર્સની છે. સ્કૂટર ચાવીની જગ્યાએ પાસવર્ડથી શરૂ થશે…
એટલું જ નહીં, કારની જેમ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરમાં મ્યુઝિક, કોલ, નેવિગેશન બધું જ એક જગ્યા પર જોવા મળશે.
શું તમે ઇવી ખરીદવાનું વિચારી રહ્યા છો? કાઇનેટિકની આ પ્રોડક્ટ તમે ખરીદશો?S

Recommended Stories

image

tech-gadgets

Amazon પર ધમાકેદાર સેલ શરૂ – હવે બધું મળશે અડધી કિંમતે!
image

tech-gadgets

Flipkart Freedom Sale 2025: ઓગસ્ટમાં ધમાકેદાર છૂટ
image

tech-gadgets

મહારાષ્ટ્રમાં ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ
image

tech-gadgets

JioPC: હવે તમારું TV બની શકે છે કમ્પ્યુટર