શૈલપુત્રિ – પર્વતરાજ હિમાલયની પુત્રી, નંદી પર સવાર થાય છે
બ્રહ્મચારિણી – તપસ્યા કરતી કન્યા, જ્ઞાન અને ભક્તિ આપે છે
ચંદ્રઘંટા – મસ્તકે અર્ધચંદ્ર સાથે, શત્રુઓનો નાશ કરતી દેવી
કુષ્માંડા – બ્રહ્માંડની રચના કરનાર, પ્રકાશ ફેલાવનારી શક્તિ
સ્કંદમાતા – ભગવાન કાર્તિકેયની માતા, શિશુ સાથે દર્શાય છે
કાત્યાયની – દૈત્યોના વિનાશ માટે જન્મી, ખૂબ પાવરફુલ રૂપ
કાલરાત્રી – ભયંકર રૂપ, અંધકાર નાશક, દુષ્ટોનો નાશ કરે છે
મહાગૌરી – શાંત, સૌમ્ય અને કાંતિમય, પાપોનો નાશ કરતી દેવી
સિદ્ધિદાત્રી – તમામ સિદ્ધિઓ આપનારિ, પૂર્ણતા અને શાંતિનું રૂપ

Recommended Stories

dharama

સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ

dharama

ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ

dharama

સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

dharama

19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ