નાઈલકે એમેઝોન..કઈ નદી દુનિયાની સૌથી લાંબી નદી છે ?
દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે, આફ્રિકાની નાઈલકે અમેરિકાની એમેઝોન?
2009 માં એક અધ્યયને નાઈલ નદીને 6,650 કિલોમીટર પર થોડી લાંબી માપી
નાઈલને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વની લાંબી નદી જાહેર કરાઈ છે.
નાઈલ નદીની બે ઉપનદીઓ છે, બ્લુ નાઈલ અને વ્હાઇટ નાઈલ.
સત્તાવાર રીતે નાઈલ નદી દુનિયાની સૌથી લાંબી નદી માનવામાં આવે છે
એમેઝોન સૌથી લાંબી નદી છે. કારણ કે તેનો વોટર કેચમેન્ટ એરિયા મોટો છે.
એમેઝોન સાત મોટી નદીઓને સંયુક્ત કરતા વધુ તાજા પાણીનું ઉત્પાદન કરે છે
એટલાન્ટિક મહાસાગરમાં જમા થતા પાણીનો જથ્થો એમેઝોન નદી પર આધાર રાખે છે.
એમેઝોન ડ્રેનેજ એરિયા પણ સૌથી મોટો છે. તે 6,300,000 ચોરસ કિલોમીટર છે
Recommended Stories
international
યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો
international
શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ
international
જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી
international
ગરદનને 270 ડિગ્રી સુધી ફેરવી શકે છે આ 6 અજીબ પ્રાણીઓ