ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે.
source:chatgpt ai image
આ વોટ્સએપનો ઉપયોગ કરતા સમયે કેટલાક કામ ના કરવા જોઈએ
source:chatgpt ai image
કેટલાક કામ કરો છો તો જેલની હવા ખાવા તૈયાર રહેવું પડશે
source:chatgpt ai image
આવો જાણીએ વોટ્સએપમાં કેવી માહિતી કે સમાચાર શેર કરવાથી જોખમ વધી શકે
source:chatgpt ai image
વોટ્સએપ પર અશ્લીલ, હિંસા ભડકાવનારી કે કોઈ ધર્મને નુકસાન પહોંચાડનારી માહિતી મોકલીએ તો ગુનો નોંધાઈ શકે
source:chatgpt ai image
ફેક ન્યૂઝ કે કોઈ પણ પ્રકારની અફવા ફેલાવવી પણ ગુનો છે, અફવા ફેલાવનારી વ્યક્તિને જેલ થઈ શકે
source:chatgpt ai image
કોઈને ધમકી આપવી અથવા ડરાવવા-ધમકાવતા સંદેશા આપવા પણ કાયદેસર અપરાધ છે.
source:chatgpt ai image
જો તમે નકલી ડોક્યુમેન્ટ્સ શેર કરો તો એ ગુનો છે, કોઈને હેરાન કરવા પણ કાયદાકીય રીતે ખોટું છે.
source:chatgpt ai image
જો કોઈ યુવક કે યુવતી, સગીરને મેસેજ કરીને હેરાન કરો છો તો પણ તમે કાયદાકીય મુસિબતમાં મૂકાઈ શકો
source:chatgpt ai image
Recommended Stories
tech-gadgets
ભારતમાં Samsung S26 લોન્ચ! જાણો ક્યારથી શરૂ થશે વેચાણ અને શું છે કિંમત
tech-gadgets
Samsung લાવ્યું દુનિયાનું સૌથી મોટું TV: 130ઇંચ સ્ક્રીન અને AI ફીચર્સ
tech-gadgets
Redmi Note 15 લોન્ચિંગ: આ સ્માર્ટફોન ના ફીચર્સ જાણીને તમે ચોંકી જશો!
tech-gadgets
Revolution in the Tablet World: ગેલેક્સી AI સાથે ટેકનોલોજીનો નવો યુગ