પોર્શેની સુપર ફાસ્ટ ઈલેક્ટ્રિક કાર
New Porsche Macan Turbo Electricમાં 639 બીએચપી પાવર અને 1130 NM ટોર્ક જનરેટ કરે છે.
કાર સિંગલ ચાર્જમાં 591 કિમીની રેન્જ આપે છે
કારનું ઈન્ટિરિયર અદભૂત છે. કારમાં 10.9 ઇંચની પેસેન્જર ટચસ્ક્રીન સહિત ત્રણ સ્ક્રીન છે. આ સિવાય આ કારમાં 12.6 ઇંચની ટચસ્ક્રીન આપવામાં આવી છે.
આ કાર ચલાવવાનો અનુભવ સ્પોર્ટ્સ કાર જેવો છે. આ કારમાં ડ્યુઅલ મોટર છે, જેના કારણે 0થી 100ની સ્પીડ માત્ર 3.3 સેકન્ડ લાગે છે.
સિંગલ ચાર્જમાં 500 કિલોમીટર સુધી ચાલી શકે છે. પ્રારંભિક કિંમત 1.6 કરોડ રૂપિયા છે.
આ પોર્શ કાર વધુ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે સ્પોર્ટ્સ કાર જેવી છે.

Recommended Stories

automobile

ટેસલાનું પહેલું શોરૂમ હવે ભારતમાં, મુંબઈમાં લોંચ થયું

automobile

તમારા બજેટમાં સાથ આપતી કારો – 10 લાખની અંદર

tech-gadgets

આવી ગઈ 2100 KM રેન્જવાળી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર

automobile

ફક્ત 3 લોકો પાસે જ છે દુનિયાની આ સૌથી મોંઘી કાર!