ઉર્ફી જાવેદ એક જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે, જે તેના અનોખા ફેશન જાણીતી છે. તેણે "બિગ બોસ ઓટીટી" "ધ ટ્રેઇટર્સ" જેવા રિયાલિટી શોમાં ભાગ લીધો છે.
તેને તેના પાતળા હોઠ ગમતા ન હતા. તે સમયે ઓછા બજેટમાં સારવાર લીધી, જેના કારણે ઘણીવાર અનિચ્છનીય પરિણામો મળ્યા
તેને તેનો લુક ગમતો ન હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેના હોઠ અને ચહેરો ખૂબ સૂજેલો દેખાતો હતો.
સર્જરી પહેલાં ઉર્ફીનો ચહેરો નેચરલ અને બેસિક લુકમાં હતો. તેટલી શાર્પ ફીચર્સ ન હતાં.
હવે તેના ચહેરાનું શેપ વધારે શાર્પ દેખાય છે. નાક અને જોલાઇનમાં સ્પષ્ટ ફેરફાર જોવા મળે છે.
સર્જરી બાદ ઉર્ફી વધુ કોનફિડન્ટ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર તેનો નવો લુક વાયરલ બની રહ્યો છે.
ઉર્ફીના વીડિયોને ચાહકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો. કેટલાકે તેની હિંમતની પ્રશંસા કરી, જ્યારે અન્યએ તેના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા અને તેના કુદરતી લુકને વધુ પસંદ કર્યો
ઉર્ફી કહે છે, "મારું શરીર છે, મારી પસંદગી છે." તે હંમેશા પોતાનું વર્ઝન જરૂરત પ્રમાણે અપગ્રેડ કરતી રહે છે.