IIT બાબા, હર્ષા રિછારિયા, મોનાલિસા પછી એર હોસ્ટેસ દિઝા શર્મા કુંભથી વાયરલ
Credit: Instagram
સ્પાઈસ જેટમાં કરી ચુકી છે કામ
Credit: Instagram
ગળામાં રુદ્રાક્ષની માળા, કપાળ પર ચંદન અને ચહેરા પર મેકઅપ સાથે કેસરી વસ્ત્રો પહેરેલી એર હોસ્ટેસ દિઝા શર્મા સોશિયલ મીડિયા પર વાયરલ
Credit: Instagram
દિજા શર્માએ દાવો કર્યો હતો કે તેણે ગુરુજી અને ગુરુમાતા પાસે સાધ્વી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેઓએ એમ કહીને ના પાડી કે તું હજુ ઘણી નાની છે
Credit: Instagram
તે મહાકુંભમાં જ્યાં પણ જાય છે, ત્યાં લોકોની ભીડ એકઠી થઈ જાય છે અને તેની સાથે સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે
Credit: Instagram
વાયરલ એર હોસ્ટેસ પર લોકો કરી રહ્યાં છે અનેક કમેન્ટ્સ
Credit: Instagram
સોશિયલ મીડિયા પર દિઝા શર્માનો ગ્લેમેરસ લૂક
Credit: Instagram
લગભગ છ મહિના પહેલા તેની માતાનું અવસાન થયું હતું, ત્યારબાદ તેના જીવનમાં પરિવર્તન આવ્યું
Credit: Instagram
સંસારિક જીવન ત્યાગવાની ઈચ્છા દર્શાવી તેણે આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો છે
Credit: Instagram
સોશિયલ મીડિયા પર દિઝાના છે 22 હજારથી વધુ ચાહકો
Credit: Instagram

Recommended Stories

dharama

સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ

dharama

ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ

dharama

સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

dharama

19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ