આજથી શરૂ થાય છે નવ રાત્રીનો તહેવાર. મા દુર્ગાની કૃપા મેળવીએ
‘નવ’ એટલે 9 દિવસ અને ‘રાત્રી’ એટલે ઉપાસના, ભક્તિ અને તપસ્યા
આજે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે
શુદ્ધતા અને નવી શરૂઆતનું પ્રતીક. સફેદ વસ્ત્ર પહેરીને ઉજવો આ દિવસ!
દસમા દિવસે ત્રિશૂળથી મહિષાસુરનો વધ. સારની જીત, અધર્મનો નાશ!
ગરબા અને ડાંડિયા રાસથી ભરપૂર! અંબાજી, પાવાગઢ જેવા સ્થળો પર ઉત્સાહ
આજથી જ ગુજરાતની ધરતી ગર્વા-ડાંડીયા ના રંગે રંગાઈ જાય છે
માતા શૈલપુત્રીની આરાધના સાથે નવરાત્રીની શરૂઆત કરો
Recommended Stories
gujarat
નવરાત્રી દરમિયાન ચમકતી ત્વચા અને મજબૂત વાળ માટે આ ટિપ્સ અજમાવો
gujarat
આ નવરાત્રી આ ઝુમકા LOOK MUST TRY
gujarat
Kajol અને Twinkle સાથે ‘Two Much’ ની ધમાલ હવે Prime Video પર
utility
ઘાઘરા સાથે ટ્રેંડી પર્સનો પરફેક્ટ કોમ્બો