કુદરતના એવા જીવ, જે દેખાય છે સપના જેવા સુંદર!
જ્વેલ બીટલ (Jewel Beetle) – તેના ચમકતા રંગો રત્ન જેવા લાગે છે
બ્લૂ મોર્ફો બટરફ્લાય (Blue Morpho) – નીલાં પંખો જાણે આકાશના ટુકડા!
રોઝી મેપલ મોથ – ગુલાબી અને પીળા રંગના નરમ પાંખો ધરાવતો જીવ.
ઓર્કિડ માંટિસ (Orchid Mantis) – ફૂલ જેવી દેખાતી ખૂંખાર પણ સુંદર કીટ.
લેન્ટર્નફ્લાય (Lanternfly) – તેના પંખા જાણે કલરની ડિઝાઇનથી બનેલા હોય.
ગ્લાસ વિંગ બટરફ્લાય (Glasswing) – પારદર્શક પાંખો ધરાવતું અજોડ તિતલી.
ફાયરફ્લાય (Firefly) – રાત્રે પ્રકાશ ફેલાવતા નાના અજબ જીવ.
રેઇનબો કેટરપિલર – રંગોની જાદુઈ રમઝટ ધરાવતો લાર્વા.

Recommended Stories

entertainment

Cannes 2026 માં આલિયા ભટ્ટ ની લાજવાબ એન્ટ્રી

international

યુરોપ ટૂર માટે એપ્રિલ મહિનો છે સૌથી અનુકૂળ જાણો તેના ખાસ કારણો

international

શું તમે જાણો છો આ છે વિશ્વના સૌથી વજનદાર અને ઊંચા જીવંત પ્રાણીઓ

international

જાણો વિશ્વની 10 સૌથી લાંબી નદીઓ વિશેની રસપ્રદ અને અજાણી માહિતી