કુદરતી ખાંડ પણ બ્લડ શુગર વધારી શકે છે
ફળમાં રહેલી ખાંડ મર્યાદિત માત્રામાં જ લેવી જોઈએ
ડાયાબિટીસમાં ખજુર, મધ જેવી વસ્તુઓ ઓછી લેવી
ભલે કુદરતી હોય પણ વધુ ખાંડ હાનિકારક બની શકે છે
ફળ ખાવું ફાયદાકારક છે, પણ તેમનો જ્યુસ ટાળવો યોગ્ય છે.
ફાઇબર સાથે ખાધેલી ખાંડથી બ્લડ શુગર જલ્દી થી નથી વધતું.
દરરોજ ખાંડનું પ્રમાણ ડોક્ટરની સલાહ પ્રમાણે રાખવું
શુગર ફ્રી આહાર પસંદ કરવો વધુ સારો રહેશે
કુદરતી ખાંડ સુરક્ષિત લાગે, પણ નિયંત્રણ જરુરી છે
ડાયાબિટીસ ના દર્દીએ કોઈ પણ ખાંડ ડોક્ટર ને પૂછ્યા વગર ના લેવી.
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ