Start with a clean face – મોઇશ્ચરાઇઝ કરીને સ્કિન તૈયાર કરો.
Light foundation or BB cream – કવર કરવું છે ત્યાં જ કવર કરો.
Concealer – ડાર્ક સર્કલ અને imperfections માટે.
Natural brows – બ્રાઉઝને બ્રશ કરો, overfill ના કરો.
Soft blush – ગાલ પર લાઇટ પિંક અથવા પિચ ટોન.
Minimal eye makeup – લાઇટ eyeshadow અને મASCARA થી ફેશનેબલ લૂક.
Nude lips – લિપ બામ અથવા લાઇટ ન્યૂડ શેડ.
Set with translucent powder – ઓઇલી લૂક એવે, લૂક લાસ્ટીંગ બનાવો.
Glow is key! – લાઇટ highlighter થી subtle glow મેળવો.
Recommended Stories
utility
Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ
utility
મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું
utility
UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ
utility
આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો