તાડફળને “આઇસ એપલ” અથવા “નુન્ગુ” પણ કહેવામાં આવે છે – ઉનાળામાં ઠંડક આપતું શ્રેષ્ઠ ફળ
શરીરમાં પાણીની કમી પૂરી કરે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે.
ગરમીથી રાહત આપે છે અને બોડીનું ટેમ્પરેચર બેલેન્સ રાખે છે.
પાચન તંત્ર માટે ખૂબ ફાયદાકારક – એસિડિટી અને કબજિયાત દૂર કરે છે.
ત્વચાને ગ્લો આપે છે અને એક્ને જેવી ત્વચાની સમસ્યા ઘટાડે છે.
એનર્જી બૂસ્ટ કરે છે – થાક દૂર કરે છે અને ફ્રેશ ફીલ કરાવે છે
શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદરૂપ
વિટામિન B અને C થી ભરપૂર – બ્રેઇન અને ઇમ્યુન સિસ્ટમ માટે લાભદાયક.
બાળકો અને વૃદ્ધો બંને માટે હેલ્ધી અને હલકો ડાયટ ઓપ્શન.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ