મેષ: મંગળનું ભ્રમણ ઉત્સાહ વધારશે, અટકેલા કામોમાં ગતિ આવશે.
વૃષભ: સૂર્ય અને બુધના પ્રભાવથી આર્થિક સ્થિતિ અને માન-સન્માન વધશે.
મિથુન: શુક્રનું આગમન વ્યક્તિત્વ નિખારશે અને ધનલાભના યોગ બનાવશે.
કર્ક: કાર્યક્ષેત્રમાં પ્રમોશનની તક મળશે, આવકના નવા સ્ત્રોત ખુલશે.
સિંહ: સરકારી કામોમાં સફળતા મળશે અને આધ્યાત્મિક રૂચિમાં વધારો થશે.
કન્યા: પ્રવાસમાં સાવધાની રાખવી, પ્રોફેશનલ લાઈફમાં વાતાવરણ સારું રહેશે.
તુલા: ભાગીદારીના કામમાં ધીરજ રાખવી, સ્વાસ્થ્ય બાબતે કાળજી લેવી જરૂરી.
વૃશ્ચિક: શત્રુઓ પર વિજય મળશે અને વેપારમાં નવી ડીલથી ફાયદો થશે.
ધન: સંતાનોની પ્રગતિ થશે, જૂના દેવામાંથી મોટી રાહત મળી શકે છે.
મકર: મિલકતના કામોમાં પ્રગતિ થશે, પરિવારમાં વાણી પર સંયમ રાખવો.
કુંભ: સાહસ અને પરાક્રમ વધશે, લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં નફો કરાવશે.
મીન: આત્મવિશ્વાસ વધશે, ટૂંકી યાત્રા આર્થિક રીતે લાભદાયક સાબિત થશે.

Recommended Stories

dharama

16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ

dharama

આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો

dharama

ગુરુ-શુક્રની યુતિથી ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય!

dharama

રાહુનું નક્ષત્ર પરિવર્તન: આ 3 રાશિઓ માટે ખૂલશે ધનના ભંડાર!