એલોન મસ્ક હવે દુનિયાના પહેલા એવા માણસ બની ગયા છે જેમની કુલ સંપત્તિ 600 અબજ ડોલરને પાર કરી ગઈ છે
એટલે કે લગભગ 50 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ!
આ અદ્ભુત સફળતા પાછળ મુખ્ય કારણ છે તેમની કંપની સ્પેસએક્સ,
જે અત્યારે 400થી 800 અબજ ડોલરની વેલ્યુએશન સાથે વિશ્વની સૌથી મૂલ્યવાન પ્રાઇવેટ કંપની છે
અને આવતા વર્ષે IPOની તૈયારી કરી રહી છે.
એલોન મસ્ક પાસે સ્પેસએક્સનો મોટો હિસ્સો છે, જેના કારણે તેમની સંપત્તિ આટલી ઝડપથી વધી છે.
આ ઉપરાંત, ઇલેક્ટ્રિક કારની કંપની ટેસ્લા, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X, આર્ટિફિશિયલ.
ઇન્ટેલિજન્સની xAI અને અન્ય પ્રોજેક્ટ્સ દ્વારા મસ્ક અવકાશયાત્રા, ઇલેક્ટ્રિક વાહનો અને AIમાં ક્રાંતિ લાવી રહ્યા છે.
Recommended Stories
business
Gold Silver Price Today 23 March 2026, જાણો તમારા શહેરનો લેટેસ્ટ દર
business
Gold Price Today: 24K, 22K અને 18K સોનાના પ્રતિ 10 ગ્રામના રેટ
business
વિદેશ પ્રવાસ હવે સસ્તો: TCS દર ઘટીને થયો માત્ર 2%
business
Railway budget 2026: 8 શહેરોને જોડતા 7 નવા હાઇ-સ્પીડ રેલ કોરિડોર