રોલ્સ રોયસની કારને દુનિયાભરમાં લોકો દ્વારા પસંદ કરવામાં આવે છે.
આ કંપનીની બોટ ટેલ કારને વિશ્વમાં સૌથી મોંઘી માનવામાં આવે છે.
રોલ્સ રોયસની આ કારની કિંમત 233 કરોડ છે.
રોલ્સ રોયસ બોટ કાર એ એક 4 સીટર સુપરલક્ઝરી કન્વર્ટેબલ કાર છે.
એક કારના માલિક અરબપતિ રેપર જે-જેડ અને તેમની પત્ની બેયૉન્સે છે.
બીજી બે કાર ફૂટબોલર માઉરો અને પર્લ ઈન્ડસ્ટ્રીના માલિક પાસે છે.
આ ત્રણેય યુનિટ્સને ગ્રાહકોના હિસાબથી કસ્ટમાઈઝ કરવામાં આવ્યા છે.

Recommended Stories

automobile

ટેસલાનું પહેલું શોરૂમ હવે ભારતમાં, મુંબઈમાં લોંચ થયું

automobile

તમારા બજેટમાં સાથ આપતી કારો – 10 લાખની અંદર

tech-gadgets

આવી ગઈ 2100 KM રેન્જવાળી હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કાર

automobile

9 લાખથી સસ્તી આ SUV લોકોની બની પહેલી પસંદ