મેષ રાશિ: અટકેલા કામો પૂરા થશે અને નવી યોજનાઓ સફળ બનશે.
નોકરીમાં પ્રમોશન અને વેપારમાં મોટા ઓર્ડર મળવાના યોગ છે.
મિથુન રાશિ: લાંબા સમયથી અટકેલા નાણાં અચાનક પાછા મળી શકે છે.
નવો પ્રોજેક્ટ શરૂ કરવા અને વાહન-જમીન ખરીદવા માટે શ્રેષ્ઠ સમય.
સિંહ રાશિ: અધૂરા કાર્યો પૂરા થશે અને દેવાના બોજમાંથી મુક્તિ મળશે.
મનપસંદ નોકરી મળવાની અને વિદેશ પ્રવાસની તકો ઊભી થશે.
ધન રાશિ: આવકના નવા સ્ત્રોત ખુલશે અને અચાનક મોટો ધનલાભ થઈ શકે છે.
શિક્ષણ અને મીડિયા ક્ષેત્રે જોડાયેલા લોકોની પ્રતિષ્ઠા વધશે.

Recommended Stories

dharama

29 જુલાઈથી શુક્ર નક્ષત્ર બદલશે, આ 5 રાશિઓનું ભાગ્ય ચમકશે

dharama

દેવશયની એકાદશીથી આ 4 રાશિઓનો શરૂ થશે સુવર્ણ સમય

dharama

30 વર્ષ બાદ બદલાશે શનિની ચાલ, આ 4 રાશિને થશે ધનલાભ

dharama

24 જુલાઈથી 19 દિવસ આ 4 રાશિ પર રહેશે મંગળની કૃપા