આજે International Moon Day તરીકે ઉજવાય છે
1969માં Apollo 11 મિશને ચંદ્ર પર લેન્ડિંગ કર્યું
આ માનવજાતનું પહેલું Moon landing હતું
NASAના Neil Armstrongએ પ્રથમ પગ મૂક્યો
આ ઇતિહાસમાં મોટું પડકાર જીતવાનો ક્ષણ હતો
વૈજ્ઞાનિક પ્રગતિનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે
સમગ્ર વિશ્વ આજે આ સિદ્ધિને યાદ કરે છે
Buzz Aldrin પણ Apollo 11 મિશનમાં ચંદ્ર પર ગયા હતા
Michael Collins યાનની કક્ષામાં રાહ જોતા રહ્યા
Apollo 11 મિશનથી વિશ્વને નવી આશા મળી
Recommended Stories
national-international
ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરવા જેવી ટોચની જગ્યાઓ
national-international
Top 15 Best Food Cities in the World: જાણો કયા શહેરો છે?
health-lifestyle
MRI રૂમમાં ધાતુની કોઈ પણ વસ્તુ લઈ જવી જીવ માટે જોખમ છે.
health-lifestyle
"Lakme" નું નામ કેવી રીતે પડ્યું? એક રસપ્રદ સ્ટોરી