શિવે ચંદ્રને ક્ષય રોગથી મુક્ત કરી માથે ધારણ કર્યા હતા.
સોમવારનો સ્વામી ચંદ્ર છે, જળ ચઢાવવાથી માનસિક શાંતિ મળે છે.
વિષપાનથી થયેલી ગરમી શાંત કરવા શિવને જળ ચઢાવાય છે.
ભોલેનાથ આ દિવસે વ્રત કરનારની બધી ઈચ્છાઓ પૂરી કરે છે.
માતા પાર્વતીએ શિવને પામવા સોમવારના વ્રત અને પૂજા કર્યા હતા.
શિવજી ભોળા છે, માત્ર જળ ચઢાવવાથી પણ જલ્દી પ્રસન્ન થાય છે.
Recommended Stories
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર
dharama
16 જુલાઈથી 3 રાશિના જીવનમાં આવી શકે છે મોટા ઉતાર-ચઢાવ
dharama
આ 3 રાશિઓ માટે જુલાઈનો અંત લાવશે કરિયર અને ધનમાં મોટો ફાયદો