Narendra Modi Maldives ની મુલાકાતે આવ્યા, જે સરકારી હતી.
Credit: Instagram
ત્રીજા ટર્મ પછી Modi નો Maldives પર પહેલો વિદેશી પ્રવાસ હતો.
તેમણે Maldives માટે $565 મિલિયન ની લોનની જાહેરાત કરી.
આ રકમથી Maldives માં ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ થશે.
Modi એ કહ્યું કે આ પ્રોજેક્ટ્સ Maldivian લોકોની જરૂર મુજબ હશે.
India અને Maldives વચ્ચે હવે Free Trade Talks પણ શરૂ થશે.
Modi એ Maldives ની સુરક્ષા ક્ષમતાઓ મજબૂત કરવા પણ વચન આપ્યું.
Indian Ocean ને શાંતિમય અને સમૃદ્ધ બનાવવાનું લક્ષ્ય જણાવ્યું.
Modi એ કહ્યું: India Maldives વિકાસમાં હમેશા સાથ આપશે.
Maldives ના લોકોના હિત માટે બંને દેશ સાથે મળીને કામ કરશે.
Recommended Stories
national-international
સ્પીટી વેલી પૃથ્વી પર તિબેટ જેવું એક બીજી દુનિયા!
national-international
August–September ની રજાઓ માટે પોકેટ-ફ્રેન્ડલી પ્રવાસ
national-international
તિર્થન વેલી: કુદરતની ગોદમાં એક ગુપ્ત સ્વર્ગ
national-international
જલેબીનું મૂળ ભારત નહીં… તો પછી ક્યાંથી?