પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોર પછી ભુજની મુલાકાતે આપી રહ્યા
ત્યારે નરેન્દ્ર મોદીને સન્માનિત કરવા અવનવા પ્રયોગો નરેન્દ્ર મોદીના ચાહકો દ્વારા કરવામાં આવી રહ્યા છે
મુંબઈથી ખાસ કચ્છ આવેલા અશોકભાઈ ભાનુશાલી અને તેમના પત્ની કવિતા ભાનુશાલી એ પણ પ્રથમ વખત ફુલમાં ઓપરેશન સિંદૂર ચિત્રિત કર્યું છે
ઓપરેશન સિંદૂર જય હિન્દ જેવા શબ્દો ફુલ ઉપર ચિત્રિત કર્યા છે
આ ફૂલ દ્વારા નરેન્દ્ર મોદીનું એરપોર્ટ ઉપર સ્વાગત કરવામાં આવશે.
તેમજ જ્યાં તેમની સભા રાખવામાં આવી છે ત્યાં તેમના ડાયસ ઉપર પણ આ ફૂલો સરદાર કરવામાં આવશે
પ્રધાનમંત્રી અહીં 53 હજાર કરોડના વિકાસના કામો નું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે
સાથે સાથે અહીં ભવ્ય રોડ શો પણ કરી રહ્યા છો.
Recommended Stories
gujarat
ગૌરવવંતું અમદાવાદ: 615 વર્ષની ભવ્ય વિરાસત
gujarat
ગુજરાતના દેશી નાસ્તા એટલે સ્વાદ અને પરંપરાનો પરફેક્ટ મિલાપ
international
વનતારા મેસી સાથે અનંત અંબાણી અને રાધિકા અંબાણી વૈશ્વિક ગ્લેમનો સંગમ
gujarat
ગુજરાતના ગુપ્ત ધોધો… જ્યાં રસ્તો પણ adventure છે અને દૃશ્ય pure magic