માલિની શર્મા 'રાજ' ફિલ્મ પછી અચાનક બોલિવૂડથી ગુમ થઇ ગઈ
૨૦૦૨ ની 'રાજ' ફિલ્મથી માલિનીએ અભિનયમાં ડેબ્યુ કર્યું હતું
ત્યારબાદ તે સ્ક્રીન પરથી અદ્રશ્ય થઇ ગઈ, ક્યાં છે ખબર નહીં
કાજલ કિરણ 'હમ કિસી સે કમ નહીં' થી જાણીતી બની હતી
લોકપ્રિય ફિલ્મ બાદ કાજલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ
છેલ્લા ઘણા વર્ષોથી કાજલ કિરણ અંગે કોઈ માહિતી નથી
વિશાલ ઠક્કરે 'મુનાભાઈ MBBS' જેવી ફિલ્મોમાં કામ કર્યું
૨૦૧૬ માં એક દિવસ ઘરેથી નીકળી ગયો અને પાછો ન આવ્યો
અનેક પ્રયાસો છતાં વિશાલ ઠક્કરનું સ્થાન અજાણ્યું જ રહ્યું
રાજ કિરણ 80ના દાયકાના લોકપ્રિય અભિનેતા માનવામાં આવે
'કર્જ' અને 'અર્થ' જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું
છેલ્લાં 25 વર્ષથી રાજ કિરણ લાપતા છે, કયાં છે ખબર નહીં
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ