સુહાની શાહનો જન્મ ૨૯ જાન્યુઆરી ૧૯૯૦ ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં થયો હતો
'જાદુ પરી' તરીકે જાણીતી સુહાની શાહ 25 વર્ષથી જાદુઈ શો કરી રહી છે
તેમણે ૧૯૯૭માં અમદાવાદના ઠાકોર ભાઈ દેસાઈ હોલમાં પોતાનો પહેલો મેજિક સ્ટેજ શો કર્યો હતો
મન વાંચનાર હોવા ઉપરાંત, સુહાની પોતાને કોર્પોરેટ ટ્રેનર અને લાઇફ કોચ પણ કહે છે
ઓલ ઈન્ડિયા મેજિક એસોસિએશને સુહાની શાહને 'મેજિક ફેરી'નું બિરુદ આપ્યું છે
ઓલિમ્પિક્સ ઓફ મેજિક'માં સુહાની શાહને સૌથી પ્રતિષ્ઠિત સન્માન મળ્યું
તમને જાણીને નવાઈ લાગશે કે સુહાની શાહે મોટિવેશનલ સ્પીકર અને યુટ્યુબર સંદીપ મહેશ્વરી સાથેના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ધોરણ 1 સુધી શાળામાં ગઈ હતી
તે પછી મેં શાળાએ જવાનું છોડી દીધું. તેમણે કહ્યું, મેં બાળપણથી જ મારા શોખને અનુસર્યો છે
Recommended Stories
entertainment
Jannat Zubair Rahmani ની સાદગી અને દેશી પહેરવેશની સુંદર છબી
entertainment
ફિફા વર્લ્ડ કપ 2026ની વચ્ચે Avneet Kaur ના સ્ટાઇલિશ લુકે જીત્યાં દિલ
entertainment
પિંક સાડીમાં Madhuri Dixit નો રોયલ ચાર્મ
entertainment
Alia અને ગર્લ ગેંગની ગ્લેમરસ મોમેન્ટ