10 ડિસેમ્બર 2025 ના રોજ બુધ શનિના અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
10 થી 20 ડિસેમ્બર વચ્ચે આ ત્રણ રાશિના જાતકોએ ખૂબ સાવધાની રાખવી.
મિથુન: બિનજરૂરી ખર્ચા ટાળો, નહીં તો નાણાકીય તંગી ઊભી થઈ શકે છે.
કર્ક: નોકરિયાત વર્ગને અચાનક નુકસાન કે ટ્રાન્સફરનો ભય રહી શકે છે.
મીન: નવા રોકાણથી દૂર રહો અને વાણી પર સંયમ રાખવો જરૂરી છે.
Recommended Stories
dharama
શ્રાવણ પહેલાં ગ્રહ પરિવર્તન: ૩ રાશિઓ માટે ખુલશે સફળતાના દ્વાર
dharama
જેઠ અમાસ: ગ્રહ સંયોગથી આ 5 રાશિઓ બનશે માલામાલ!
dharama
4 રાશિઓ માટે સકારાત્મક સમય: જાણો મુખ્ય લાભો
dharama
સાપ્તાહિક રાશિભવિષ્ય: તમામ 12 રાશિઓનો મુખ્ય સાર