દરરોજ 7 થી 8 કલાકની શાંત ઊંઘ લેવાથી મન તાજગી અનુભવે છે.
રોજ 30 મિનિટ કસરત કરવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધે છે.
દિવસમાં 10 મિનિટ ધ્યાન ધરવાથી માનસિક શાંતિ અને એકાગ્રતા વધે છે.
સૂતા પહેલા મોબાઈલથી દૂર રહેવું માનસિક શાંતિ માટે ખૂબ જરૂરી છે.
સંતુલિત આહાર અને વધુ પાણી પીવાથી મગજ સક્રિય અને સ્વસ્થ રહે છે.
મનના વિચારો ડાયરીમાં લખવાથી માનસિક તણાવમાં મોટી રાહત મળે છે.
બગીચામાં ચાલવું કે કુદરત સાથે સમય વિતાવવો મનને શાંત કરે છે.
હંમેશા હકારાત્મક લોકો સાથે રહેવું અને ખરાબ વિચારો ટાળવા.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ