આજે છે નવરાત્રીનો છઠ્ઠો દિવસ
આજે પૂજાય છે માતા કાત્યાયની
ઋષિ કાત્યાયનના ઘરે જન્મેલી દેવી, શક્તિનું સ્વરૂપ
ચાર હાથવાળી, સિંહ પર સવાર અને હાથમાં ખડગ તથા કમળ
કાત્યાયની માતા સાહસ, શક્તિ અને વિજયની દેવી છે
તેમની ઉપાસનાથી ભક્તને શૌર્ય, સ્વાસ્થ્ય અને સુખ મળે છે
છઠ્ઠી નવરાત્રીનો રંગ છે સફેદ
પવિત્રતા, શાંતિ અને સાદગીનું પ્રતિક
માતા કાત્યાયનીની પૂજાથી લગ્નમાં અવરોધ દૂર થાય છે
ગર્વા-ડાંડીયાની ધૂન સાથે માતા કાત્યાયનીની આરાધના

Recommended Stories

dharama

સૂર્ય ગોચર: અચાનક બદલાશે આ રાશિઓનું નસીબ, થશે ધનલાભ

dharama

ચંદ્રનું મહાપરિવર્તન: આજે રાત્રે ચમકશે આ 3 રાશિઓનું નસીબ

dharama

સૂર્ય-ગુરુ મહાસંયોગ: 20 જુલાઈથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય

dharama

19 જુલાઈથી મંગળ-શનિની કૃપા, આ 4 રાશિનું ચમકશે નસીબ