દાળ અને ચોખા: આ મિશ્રણથી શરીરને સંપૂર્ણ પ્રોટીન અને એમિનો એસિડ મળે છે.
પાલક અને લીંબુ: વિટામિન C પાલકમાંથી આયર્નનું શોષણ કરવામાં મદદ કરે છે.
હળદર અને મરી: મરી હળદરમાં રહેલા કર્ક્યુમિનના શોષણને અનેકગણું વધારે છે.
દહીં અને કેળા પાચન સુધારે છે અને શરીરને જરૂરી પ્રોબાયોટિક્સ આપે છે.
પપૈયામાં લીંબુ ઉમેરવાથી પાચનશક્તિ વધે છે અને લોહી શુદ્ધ થાય છે.
ઓલિવ ઓઈલ ટામેટામાં રહેલા લાઇકોપીનનું શોષણ ઝડપી બનાવવામાં મદદ કરે છે.
બદામ અને દૂધ હાડકાં મજબૂત કરે છે અને મગજની શક્તિમાં વધારો કરે છે.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ