આ ઝાડ દરિયાના ખારા પાણીમાં પણ ખૂબ સારી રીતે ઉગે છે.
તેના મૂળ જમીનમાંથી બહાર નીકળી હવામાંથી શ્વાસ લે છે.
તે દરિયાના મોટા મોજાં અને વાવાઝોડા સામે રક્ષણ આપે છે.
મેન્ગ્રોવના વિસ્તારમાં ગુજરાત આખા ભારતમાં બીજા નંબરે છે.
તે હવાને શુદ્ધ કરવામાં અન્ય વૃક્ષો કરતા વધુ મદદરૂપ થાય છે.
નાની માછલીઓ અને દરિયાઈ જીવો માટે તે રહેવાનું સુરક્ષિત ઘર છે.
તેનું લાકડું ઘણું મજબૂત હોય છે અને પાણીમાં જલ્દી બગડતું નથી.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ