નખને મજબૂત બનાવવાની સાચી કાળજી રાખો
સમયસર નખ કાપવાથી તે તૂટતા નથી અને હેલ્ધી રહે છે
હાથ સાથે નખ પર પણ ક્રિમ લગાવો જેથી નખ સૂકાય નહીં
હાર્શ નેઈલ પોલિશ રિમૂવરનો વધુ ઉપયોગ ન કરો.
અંડા, દૂધ, બદામ જેવા પ્રોટીનથી ભરપૂર ખોરાક નખને મજબૂત બનાવે છે
નખ ચાવવાની આદત નખને નબળા અને અસ્વચ્છ બનાવે છે
બાયોટીન, વિટામિન E અને આયર્ન નખની ગ્રોથ માટે જરૂરી છે
ડિટર્જન્ટ અને કેમિકલથી નખને સુરક્ષિત રાખો."
અતિરેક આર્ટિફિશિયલ નખથી તમારા નખ નબળા થઈ શકે છે
સાચી કાળજી અને ખોરાકથી તમારા નખને મજબૂત અને ચમકદાર બનાવો.
Recommended Stories
health-lifestyle
કાળા ચણા – આરોગ્યનો ખજાનો
health-lifestyle
નાની લવંગ – મોટા ફાયદા!
health-lifestyle
પેટમાં બળતર થાય ત્યારે શું કરવું?
health-lifestyle
ખાલી પેટે ચાવો આ 1 પાંદડું