હાઈ-વેઈસ્ટ જીન્સ પસંદ કરો—પગ લાંબા દેખાય છે.
મોનોક્રોમ આઉટફિટ પહેરો—બોડી ને લંબાઈનો ઈલ્યુઝન મળે છે.
V-neck ટોપ પસંદ કરો—નેક અને અપર બોડી લાંબી લાગે છે.
ઓવરલૉંગ અથવા ઓવરસાઈઝ્ડ કપડા ટાળો—હાઇટ વધુ નાની લાગે છે.
સ્ટ્રેટ ફિટ અથવા સ્લિમ-ફિટ બાટમ્સ પસંદ કરો—શરીર શેપ બેલેન્સ થાય છે.
ક્રોપ ટોપ + હાઈ વેઈસ્ટ perfect combo—પગ વધુ એલિવેટેડ દેખાય.
ન્યૂડ હીલ્સ અથવા પોઇન્ટેડ ટો શૂઝ—હાઇટ instantly વધારી દે.
વર્ટિકલ સ્ટ્રાઇપ્સવાળા આઉટફિટ—બોડી visually લાંબી દેખાય.
ફિટેડ જેકેટ અથવા શોર્ટ બ્લેઝર—લંબાઈનો પરફેક્ટ ઈલ્યુઝન આપે છે.
Recommended Stories
utility
Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ
utility
મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું
utility
UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ
utility
આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો