હેર ફોલ વધે છે? ઘરેજ બનાવેલા આ સરળ નુસખા અજમાવો
નાળિયેર તેલ + કાસ્ટર ઓઈલ અઠવાડિયામાં 2 વાર માથામાં માલિશ કરો
ડુંગળીનો રસ વાળની જડ મજબૂત બનાવે છે
એલોવેરા જેલ સ્કાલ્પને ઠંડક આપે અને વાળ વધારશે
મેથીના દાણા રાત્રે પલાળી પેસ્ટ બનાવી લગાવો
આમળાનો રસ હેર ફોલ ઘટાડે અને વાળ ચમકદાર બનાવે
દહીં + મધ ડ્રાય સ્કાલ્પ માટે બેસ્ટ નુસખો
કડી પત્તા તેલ નાળિયેર તેલમાં ઉકાળી વાપરો
યોગ્ય આહાર પ્રોટીન અને આયર્ન સમૃદ્ધ ખોરાક લો
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ