ઘરે હેલ્થી કૂકી બનાવવી હવે સરળ! ઓટ્સ, મધ અને થોડી સામગ્રીથી બનેલી આ કૂકી તમારા નાસ્તા માટે પરફેક્ટ છે.
જરૂરી સામગ્રી-રોલ્ડ ઓટ્સ , ઘઉંનો લોટ, મધ , નાળિયેર તેલ ,બેકિંગ પાઉડર વેનિલા એસેન્સ , મીઠું
ઓવન પ્રિહીટ કરો ઓવનને 180°C પર પ્રિહીટ કરો જેથી કૂકી સરસ બેક થાય.
સુકી સામગ્રી મિક્સ કરો એક બાઉલમાં ઓટ્સ, ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર અને મીઠું મિક્સ કરો.
તરલ સામગ્રી મિક્સ કરો બીજા બાઉલમાં મધ, નાળિયેર તેલ અને વેનિલા એસેન્સ ભેળવો.
બન્ને મિશ્રણ ભેળવો તરલ મિશ્રણને સુકી સામગ્રીમાં ઉમેરો અને નરમ લોટ તૈયાર કરો.
લોટના નાના ભાગ લો અને ગોળ અથવા ચપટા આકાર આપો.
બેકિંગ ટ્રે પર પેપર મૂકો અને કૂકી 12-15 મિનિટ સુધી બેક કરો.
બેકિંગ પછી કૂકીને રેક પર ઠંડુ થવા દો જેથી તે કરકરી બને.
તમારી હેલ્થી ઓટ્સ કૂકી તૈયાર છે. ચા સાથે કે નાસ્તામાં માણો – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક!
Recommended Stories
health-lifestyle
કોફી ફેસ સ્ક્રબ – ત્વચાને આપો નવો તેજ
health-lifestyle
સાબુદાણા ખાવાના અદ્ભુત ફાયદા
health-lifestyle
ખાલી પેટે સવારની સેર – આરોગ્યનો જાદુ
health-lifestyle
કારેલા જ્યુસ – કુદરતી હેલ્થ ટોનિક