Back Back
મૂંગદાળ ચીલા પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટી ચીલા ઘર પર બનાવો
મુખ્ય સામગ્રી લીલી મૂંગદાળ,લીલું મરચું,ઇંચ આદું,મીઠું સ્વાદ અનુસાર
ચમચી હળદર,ચમચી જીરુ,કાપેલા ડુંગળી, શિમલા મરચાં,કોથમરી, ચીલા શેકવા માટે ઓઇલ
પલાળેલી મૂંગદાળમાં આદું અને મરચાં ઉમેરો અને પેસ્ટ પીસી લો. જરૂર હોય તો થોડું પાણી ઉમેરો.
પેસ્ટમાં હળદર, મીઠું અને જીરુ ઉમેરો. વધુ ટેસ્ટ માટે ડુંગળી, શિમલા મરચાં અને કોથમરી ભેળવો.
હવે નોનસ્ટિક તવા પર થોડું તેલ નાખો અને ગરમ થવા દો.
તવા પર ચીલા માટે બેટર નાખો અને હળવી રીતે ફેલાવો. બન્ને બાજુ સેકી લો.
તૈયાર ચીલા ને દહીં કે લીલી ચટણી સાથે પીરસો. આદશ નાસ્તો કે લંચ માટે યોગ્ય!
વધુ પ્રોટીન અને ફાઇબર ઓછું તેલ અને વધારે પોષણ વજન ઘટાડવા માટે ઉત્તમ વિકલ્પ
દરરોજના નાસ્તામાં એક હેલ્ધી વિકલ્પ અપનાવો. મૂંગદાળ ચીલા થી તમારું દિવસ energetic બનાવી શકો છો!

Recommended Stories

image

tech-gadgets

Amazon પર ધમાકેદાર સેલ શરૂ – હવે બધું મળશે અડધી કિંમતે!
image

health-lifestyle

દૈનિક પીનટ બટર – તંદુરસ્તીનો ટેસ્ટી રહસ્ય
image

health-lifestyle

ચહેરા પર બદામનું તેલ લગાવવાના અદભુત ફાયદા
image

health-lifestyle

ડાયાબિટીસના દર્દીઓ માટે મખાના નું જાદૂ – એક હેલ્થી ચોઈસ