નાનું ઘર? ઓર્ગેનાઈઝ કરવા માટે સ્માર્ટ આઇડિયાઝ અહીં છે!
વર્ટિકલ સ્ટોરેજનો ઉપયોગ—દીવાલ પર શેલ્ફ્સ સૌથી બેસ્ટ.
બહુ કામના ફર્નિચર પસંદ કરો—જેમ કે સ્ટોરેજ સાથેનું બેડ.
ડોર પાછળ હેંગર લગાવો—બેગ, એક્સેસરીઝ, ટુવાલ માટે પરફેક્ટ.
કપડાં રોલ કરી સ્ટોર કરો—સ્પેસ ડબલ બચશે.
ડ્રોઅર ઓર્ગેનાઈઝરનો ઉપયોગ કરો—નાની વસ્તુઓ ગૂમ નહીં થાય
ટ્રાન્સપેરન્ટ બોક્સનો ઉપયોગ—અંદર શું છે તે તરત દેખાય.
ઘરમાં જે ઉપયોગમાં નથી આવતું તે દર મહિને ડિક્લટર કરો.
ફોલ્ડિંગ ફર્નિચર—ટેબલ, ચેર્સ—સ્પેસ સેવિંગમાં બેસ્ટ.

Recommended Stories

utility

Tata Punch Facelift 2026: નવા લુક અને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ

utility

મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે ગરમ થાય તો કરો આટલું

utility

UPI વાપરતા હોવ તો સાવધ! આ 5 ભૂલો ખાલી કરી શકે છે બેંક એકાઉન્ટ

utility

આ વર્ષે મોંઘવારીનો ઝટકો કે રાહત? 1જાન્યુઆરીથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો