ચીઝ આલૂ પરાઠા એ એક સ્વાદિષ્ટ અને ભરપૂર નાસ્તો છે!
જરૂરી સામગ્રી-3-4 બાફેલા બટેટા,1 ચમચી આદૂ-મરચા પેસ્ટ,½ ચમચી જીરુ,,હળદર અને લાલ મરચું,મીઠું સ્વાદ અનુસાર,ધાણા
1 કપ કદૂકરેલું ચીઝ,2 કપ ઘઉંનો લોટ,મીઠું અને જરૂર મુજબ પાણી,ઘી અથવા બટર સેંકવા માટે
લોટમાં મીઠું ઉમેરીને જરૂર મુજબ પાણી વડે મૃદુ લોટ બાંધી લો અને 15 મિનિટ ઢાંકીને રાખો.
બાફેલા આલૂમાં મસાલા, ચીઝ અને ધાણા ભેળવીને સરસ મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો.
લોટનો નાનો ગોળો લો, વણીને વચ્ચે સ્ટફિંગ ભરો અને વાટે કરીને ફરી વણો.
તવો પર પરાઠો મૂકી બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘી અથવા બટર વડે સેકો.
ચીઝ આલૂ પરાઠા ગરમ ગરમ દહીં, અથાણાં અથવા મકખણ સાથે સર્વ કરો.
ચીઝ Mozzarella કે Processed કોઈ પણ લઈ શકો,લોટ નાજુક હોવો જોઈએ જેથી પરાઠો ફાટી નહીં
ચીઝી ટેસ્ટ સાથે આલૂ પરાઠાનો એક નવો તડકો – આજે જ ટ્રાય કરો!
Recommended Stories
health-lifestyle
વજન વધારવાનું છે સરળ બસ આ ટિપ્સ અજમાવો!
health-lifestyle
ટેસ્ટી અને ટેંગી લેમન રાઈસ ઘરે બનાવો
tech-gadgets
મહારાષ્ટ્રમાં ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધનો પ્રસ્તાવ
health-lifestyle
પ્રેમની અદભૂત કહાની: Vignesh અને Ananya નું લગ્ન