હવે બનાવો હેલ્ધી અને રંગબેરંગી ઢોકળા ઘરે જ!
1 કપ ચણાનો લોટ લો . તેમા ½ કપ દહીં ઉમેરો ત્યાર બાદ મિક્સ શાકભાજી (ગાજર, કોબી, શિમલા મિર્ચ) હળદર, મીઠું, લીંબુનો રસ અથવા ઈનો / સોડા ઉમેરો
ચણાના લોટ અને દહીંને મિક્સ કરો. જરૂર પડે તો પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
આ પેસ્ટને 4-5 કલાક ઢાંકીને રાખો જેથી તે ફર્મેન્ટ થઈ જાય.
ફાઈન્સ કાપેલી શાકભાજી, હળદર, મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો.
અંતે ઈનો પાઉડર ઉમેરી દો અને તરત મિક્સ કરો.
તેલ લગાવેલી થાળીમાં પેસ્ટ નાખો અને 15-20 મિનિટ સુધી સ્ટીમ કરો.
કડી પત્તા, રાઈ, હિંગથી વઘાર બનાવો અને ઢોકળા પર ઢોળો.
ઉપરથી ધાણા અને લાલ મરચાં છાંટી રસદાર દેખાવ આપો.
ગરમાગરમ ઢોકળા ને લીલી ચટણી અથવા ખજૂર ચટણી સાથે પીરસો.
Recommended Stories
health-lifestyle
ડાયેટમાં ટોફુ ઉમેરો, મળશે આ 6 લાભ
health-lifestyle
ફરવા માટેના સુંદર અને શાંત પહાડી વિસ્તારો
health-lifestyle
સવારે ખાલી પેટે કેસરનું પાણી પીવાના અદભુત ફાયદા
health-lifestyle
ચોમાસામાં કેવા કપડાં પહેરવા? જાણો બેસ્ટ અને કમ્ફર્ટેબલ ફેબ્રિક્સ